ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા ભગવાન મહાવરની જન્મ જયંતિ અવસરેમાં દાતાના સહયોગ થી ટોળીયા ન્યુઝ એજન્સી પાસે 1000 ચકલીના માળા તેમજ પક્ષીઓને પાણી પીવાના માટીના કુંડા નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યુ હતું.સંસ્થા દ્વારા કરુણામય દાતાઓના સહયોગ થી પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે,આર.ડી.મહેતા,હિતેશભાઈ પંડ્યા,નીખીલ પેથાણી,આકાશ રાઠોડ,જયદીપ રાઠોડ,તપન પટેલ,ભાવિન ઉછડીયા અને મિત્રો દ્વારા પ્રકૃતિ ની સેવા નું આયોજન કરવામાં આવતા ગોંડલ ના પ્રકૃતિપ્રેમી નગરજનો એ જોરદાર પ્રતિભાવ આપવામાં આવતા 1000 એક હજાર જેટલા પક્ષીના માળા અને પાણીના કુંડા વિતરણ કરવામાં આવેલ હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy