ધોરાજી તા.23
ધોરાજી મેમણ મોટી જમાતના સેક્રેટરી હાજી નૌશાદભાઈ ગોડીલના પુત્ર ડો. મોઈનના લગ્ન યોજાયા હતા.
ધોરાજી મેમણ મોટી જમાતના સેક્રેટરી હાજી નૌશાદભાઈ ગોડીલના પુત્ર ડો. મોઈનના લગ્ન પ્રસંગે બહોળી સંખ્યામાં મિત્ર મંડળ બહાર ગામથી પધારેલા. મહેમાનો સમાજ શ્રેષ્ઠીઓ, આગેવાનો, મુંબઈથી પધારેલ હલીમા ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ઉદ્યોગપતી હાજી અફરોઝભાઈ હસનફતા, મેમણ મોટી જમાતના અગ્રણીઓ, સમાજના આગેવાનો, હમીદભાઈ ગોડીલ, અફરોજભાઈ લકકડકુટા, બાસીદભાઈ પાનવાલા તથા તમામ જમાતના હોદેદારો, આગેવાનો, મીત્ર મંડળો, સ્નેહીજનો, ડોકટરો, મેડીકલ સ્ટાફ સહિતના લોકો ફારૂકી મસ્જીદ ખાતે ઉપસ્થિત રહી ડો.મોઈનને મુબારકબાદી પાઠવી શુભકામના આપેલ હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy