રાજકોટ નજીક શાપર સહિતના વિસ્તારોમાં ફરી ભૂકંપના આંચકા : 2.9 ની તીવ્રતા : લોકોમાં ફફડાટ

Video | 19 April, 2024 | 06:47 PM
સાંજ સમાચાર

#video રાજકોટ નજીક શાપર સહિતના વિસ્તારોમાં ફરી ભૂકંપના આંચકા : 2.9 ની તીવ્રતા : લોકોમાં ફફડાટ

આજે બપોરે 2.09 મિનિટે રાજકોટ નજીક શાપર વેરાવળ ઉદ્યોગિક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાતા કર્મચારીઓ કંપની-કારખાના બહાર દોડી આવ્યા, ભયનો માહોલ જોવા મળ્યો. ભૂકંપની તીવ્રતા 2.9 હોવાનું જાણવા મળે છે....જુઓ વિડિઓ... #sanjsamachar #rajkot #earthquack

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj