જેતપુરના આઠ વર્ષના અખ્તરજાએ આખો મહિનો રોઝા રાખ્યા

Local | Dhoraji | 15 April, 2024 | 12:06 PM
સાંજ સમાચાર

ગોંડલ,તા.15
જેતપુરનાં જગાવરચોક માં રહેતા અને સાડીનાં કારખાના માં કામ કરતા શરીફભાઇ કાઝી નાં આઠ વર્ષ નાં પુત્ર અખ્તરજા એ પવિત્ર રમજાન માસ માં આખો મહીનો રોઝા રાખી બંદગી કરી છે.અખ્તરજા ગોંડલ નાં રફીકભાઈ કાઝીનાં દોહીત્ર છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj