ભાવનગર બ્રહ્મ સમાજ મહિલા પાંખના પ્રમુખ તરીકે ચેતનાબેન ભટ્ટની વરણી

Local | Bhavnagar | 26 April, 2024 | 10:29 AM
સાંજ સમાચાર

વિપુલ હિરાણી ભાવનગર તા.26 ભાવનગર શહેર સમસ્ત મહિલા પાંખ (સૌરાષ્ટ્ર કચ્છ)ના પ્રમુખ તરીકે ચેતનાબેન સુધીરભાઈ ભટ્ટની નિમણૂક કરવામાં આવે છે. આ નિમણુકને સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર- કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ભાવનગર ના પ્રમુખ તેજસભાઈ જોશી અને અન્ય આગેવાનોએ આવકારી અભિનંદન પાઠવ્યા છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj