ગઇકાલે લોકસભાની ચુંટણી પુરી થયા બાદ હવે મત ગણતરી ઉપર સૌની મીટ મંડાયેલી છે. ત્યારે છેલ્લા ઘણા દિવસોથી પ્રચાર કાર્યમાં સતત વ્યસ્ત રહેલા ભાવનગર ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયા આજે પોતાના ઘરે ખાટલા ઉપર બેસીને પૌત્રને રમાડતા ખુશખુશાલ નજરે પડેતા હતા.
(તસ્વીર: વિપુલ હિરાણી-ભાવનગર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy