પાટડી તાલુકાના એછવાળા ગામના ક્ષત્રિયો તેમજ અન્ય સમાજના લોકોએ સાથે મળી પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના વિરુદ્ધમાં પ્રવેશબંધીના પોસ્ટર લગાવવાની સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું છે કે, પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના ઉમેદવાર કે કોઈપણ કાર્યકરે ગામમાં પ્રવેશ કરવો નહીં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy