ચોટીલા હાઇવે ઉપર ત્રિપલ અકસ્માતમાં પાંચને ઇજા

Local | Surendaranagar | 06 May, 2024 | 01:08 PM
સાંજ સમાચાર

વઢવાણ, તા. 6
ચોટીલા હાઈવે પર અકસ્માતની ઘટના રોજબરોજ થતી જોવા મળી રહી છે. તેમાં ચોટીલા હાઈવે ઓનેસ્ટ હોટલ પાસે એસટી વોલવો અને બે કાર વચ્ચે અકસ્માત થતા 5 લોકોને ઈજા પહોંચી હતી.

ચોટીલા હાઈવે પર ઓનેસ્ટ હોટલની બાજુમાં અમદાવાદથી ચોટીલા તરફ જતા ઈનોવા કાર ચાલકે કાર ધીમી પાડતા તેની પાછળ આવેલી બીજી કાર ગતિ ધીમી કરતા પાછળથી આવતી એસટી વિભાગની વોલવો અથડાતા બંને કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ઈનોવા પલટી મારી ગઈ હતી. તેની પાછળ બીજી કાર ચાલક અને તેમના પત્નીને ઈજા પહોંચી હતી.

ઇનોવા કારમાં બેઠેલા 3 વ્યક્તિને બીજા પહોંચી હતી. તેઓને 108 દ્વારા ચોટીલા સરકારી હોસ્પિટલ લઈ જતા સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર બાદ રજા આપવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj