રાજકોટ, તા. 22
ઉદ્યોગપતિ અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી અને હળવદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ મનસુખભાઇ પટેલ ભાજપમાં જોડાયા છે તેઓ સ્પીડવેલ પાર્ટી પ્લોટ અને ઉમા ધામના ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. તેઓ ભાજપમાં જોડાતા આગેવાનોએ આવકારેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy