(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.18
ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે દિલાભાઈના મકાન પાસે જાહેરમાં જુગાર રમતા હોવા અંગેની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા દિલાવરભાઈ મુસાભાઇ ભાણું 55, મુકેશભાઈ જીવરાજભાઈ પરમાર 43, મુકેશભાઈ કાળુભાઈ મિયાત્રા 40 અને વેલજીભાઈ હંસરાજભાઈ સવસાણી 50 રહે બધા કલ્યાણપર તાલુકો ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 12,700 ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy