સ્ટાર સિનર્જી હોસ્પિટલ અને પારસ વિદ્યાલયના સંયુકત ઉપક્રમે આયોજિત નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન

Local | Rajkot | 26 April, 2024 | 03:28 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.26
 સ્ટાર સિનર્જી હોસ્પિટલ અને પારસ વિદ્યાલય રાજકોટના ઉપક્રમે નિ:શુલ્ક મલ્ટી સ્પેશ્યાલીટી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ . આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીને નિ:શુલ્ક દવાઓ તેમજ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યું હતું. 

તેમજ આ કેમ્પમાં ડાયાબિટીસ(સુગર), બી.પી., BMI, SP02, BMD  (જરૂર પડેતો) જેવા રીપોર્ટ નિ:શુલ્ક કરી આપવામાં આવેલ.આ કેમ્પમાં આશરે 300 જેટલા લાભાર્થી દર્દીઓએ વિવિધ ડોકટરોની સેવાનો લાભ લીધો હતો.  

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj