ગોંડલમાં આજે સાંજે ચકલીના માળા અને પાણીના કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરાશે

Local | Gondal | 04 May, 2024 | 10:12 AM
ફોરેસ્ટ યુથ કલબ દ્વારા આયોજન
સાંજ સમાચાર

ગોંડલ,તા.4
ગોંડલ ફોરસ્ટ યુથ કલબ દ્વારા અમેરિકા નિવાસી શીતલબેન કિશોરભાઈ પટેલ અને કિશોરભાઈ ડાયાભાઇ પટેલના મુખ્ય અનુદાન થી કાળઝાળ ગરમીમાં પક્ષીઓને ઠંડક આપવા માટીના પાણીના કુંડા અને ચકલી ના માળાનું નિ:શુલ્ક વિતરણ શનિવારે સાંજે 6-00 થી 7-30 દરમ્યાન પટેલ બુક સ્ટોર ની બાજુમાં,ટોળીયા ન્યુઝ એજન્સી પાસે સહયોગી દાતા અજયભાઈ બેનાણી, રજનીશભાઈ રાજપરા,બીપીનભાઈ ભટ્ટ,હિતેશભાઈ પંડ્યા ના સહયોગ થી ગોંડલ ફોરસ્ટ યુથ કલબ દ્વારા પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે,આર. ડી.મહેતા, હિતેશ પંડ્યા, વાય.ડી.ગોહિલ, નીખીલ પેથાણી, ચિરાગ સિંધવ, કરણ પટેલ, આકાશ રાઠોડ, જયદીપ રાઠોડ, ભાવેશ પટેલ, હરેશ સરવૈયા, અને મિત્રો દ્વારા પ્રકૃતિ ની સેવા ના આયોજન નો લાભ લેવા ગોંડલ ના પ્રકૃતિપ્રેમી નગરજનોને અપીલ કરવામાં આવે છે.વહેલા તે પહેલાં ના ધોરણે 1500 થી વધુ ચકલીના માળા અને માટીના પાણીના કુંડા નું નિ:શુલ્ક રૂબરૂ વિતરણ કરવામાં આવશે...

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj