ગત તા.15
સોમવારના રોજ ગાંધીનગર ખાતે જીબીઆ દ્વારા જનરલ બોડી મિટિંગ તથા વિદાય સન્માન સમારંભનું આયોજન ટીમ જી.ટી.પી.એસ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રમુખ ગોરધનભાઈ ઝડફીયા, જીસેક એમ.ડી. બંદોપાધ્યાય, ઈ.ડી. જેઠવાભાઈ, ચીફ ઇજનેર વસાવાભાઈ, જી.એમ.એચ.આર ત્રિવેદીભાઈ, કોર કમિટીના સભ્યો તેમજ જીબીઆ હોદેદારો અને મેમ્બર્સ, અન્ય યુનિયનના પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં બી.એમ. શાહ, એ.ડી. હુલાની અને આર.જી. પટેલને વિદાય સન્માન આપવામાં આવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy