માધવપુર ઘેડ ગામે કચરા પેટી માર્ગમાં અડચણરૂપ

Local | Porbandar | 30 April, 2024 | 12:01 PM
સાંજ સમાચાર

માધવપુર ઘેડ ગામે ગ્રામ પંચાયત દ્વારા કચરો એકત્ર કરવા બંદર રોડ પર કચરા પેટી મુકી છે. જે માર્ગમાં અડચણરૂપ અને ગંદકી થતાં આ કચરાપેટી દૂર કરવા સરપંચ લાભુભાઇ ભુવા અને તલાટી મંત્રીને રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી થતી નથી. પીજીવીસીએલે કેબલ પાથરવા આ રોડની સાઇડ તોડી નાખી હતી જેનું વર્ષો બાદ પણ રીપેરીંગ થયેલ નથી.

(તસ્વીર: કેશુભાઇ માવદીયા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj