બોટાદ,તા.15
અબોલ પશુઓને રવિવારના તા.14ના સહકાર નગર જીવદયા ગ્રુપ દ્વારા મૂંગા જીવો ને અને ગાયોને નાના ભડલા મહાજન પાંજરાપોળમાં એક યુટીલીટી લીલુ નીરનું ભોજન કરાવવામાં આવ્યું હતું. સહકાર નગર જીવદયા ગ્રુપ દ્વારા લાભાર્થી પરિવારનો સહકાર નગર જીવદયા ગ્રુપ દ્વારા ખૂબ ખૂબ અનુમોદના કરવામાં આવે છે ખુબ ખુબ ધન્યવાદ પ્રણામ જય જિનેન્દ્ર. (તસ્વીર: રીમલ બગડીયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy