(અશોક જોષી દ્વારા)
ગોંડલ,તા.1
મેઘજી પેથરાજ સાર્વજનિક કુમાર છાલાયમાં ધોરણ-05 થી 12ના અનુસુચિત જાતિના તેમજ અતિ પછાત જ્ઞાતિના અન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે વર્ષ 2024-2025 માટે એડમીશન શરૂ કરવામાં આવેલ છે.
છાત્રાલયમાં વિદ્યાર્થીઓને રહેવા તેમજ જમવાની સગવડતા વિનામુલ્યે (મફત) આપવામાં આવે છે. તો જે વિદ્યાર્થીઓએ એડમીશન લેવાનું હોય તેમણે રાઠોડ હસમુખભાઈ રામજીભાઈ મો.9879874351નો સંપર્ક કરવા જણાવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy