જૂનાગઢ વન વિભાગની હરિયાળી પહેલ: મતદાનની રિટર્ન ગિફટમાં આપ્યા ફૂલ-છોડના રોપા

Local | Junagadh | 07 May, 2024 | 02:52 PM
સાંજ સમાચાર

રાજકોટ,તા.7
મતદાતાઓ મતદાન કરે ત્યારે રિટર્ન ગિફ્ટ તરીકે વન વિભાગ દ્વારા ફૂલ છોડના રોપાઓ આપીને હરિયાળી પહેલ કરવામાં આવી છે. લોકસભાની સામાન્ય ચૂંટણી - 2024 અન્વયે આજરોજ સમગ્ર રાજ્યમાં મતદાનનો પ્રારંભ થઈ ચુક્યો છે,

ત્યારે જુનાગઢ શહેરના ગાંધીગ્રામ મતદાન વિસ્તારોમાં આવેલ મતદાન મથકે મતદાતાઓને મતદાન બાદ ફૂલ-છોડ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. ઇકો -ફ્રેન્ડલી મેસેજ આપતા શહેરને હરિયાળું બનાવવા માટે વન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj