જસદણનાં પાટીદાર આગેવાન હિતેશભાઇ માલસણાનાં પરિવારમાં શુભ લગ્નોત્સવ

Local | Jasdan | 24 April, 2024 | 11:27 AM
સાંજ સમાચાર

(નરેશ ચોહલીયા) જસદણ, તા. 24

જસદણના પાટીદાર આગેવાન હિતેશભાઈ બાવાભાઈ માલસણાના ભત્રીજાના શુભ લગ્નોત્સવના રૂડા અવસર પર રાજકીય સામાજિક આગેવાનો હાજરી આપશે.

 જસદણ નિવાસી અ.સૌ. રમાબેન તથા મનસુખભાઈ બાવાભાઈ માલસણાના સુપુત્ર ચિ.મેહુલના શુભ લગ્ન વરૂડી નિવાસી અ.સૌ. ભાવનાબેન તથા કાંતિભાઈ શામજીભાઈ ગોલની સુપુત્રી ચિ.કોમલ સાથે નિર્ધાર્યા છે શહેરના લાતી પ્લોટમાં આવેલ કડવા પાટીદાર સમાજની વાડી ખાતે તારીખ 27 ના રોજ રૂડા મંડપ રોપા છે તેમજ તારીખ 28 ના રોજ તોરણ નિરધારેલ છે અમરેલી જિલ્લાના ઇશ્વર્યા ગામે જાન પ્રસ્થાન કરશે જેમાં અનેક રાજકીય સામાજિક આગેવાનો હાજર રહી નવ દંપતીને આશીર્વાદ આપશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj