ગોંડલમાં બ્રહ્માકુમારીઝ દ્વારા વ્યક્તિત્વ વિકાસ સમર કેમ્પ તાજેતરમાં યોજવામાં આવેલ હતો.જેમાં વિવિધ ગેમ્સ, ચિત્ર સ્પર્ધા, ટેલેન્ટ શો તેમજ સેલ્ફ ડિસ્કવરી, સુપ્રીમ પાવરની ઓળખ અને યાદશક્તિના વિકાસ માટે મેડિટેશનનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો.છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ સાથે પેરેન્ટ્સનું સ્નેહ મિલન રાખવામાં આવ્યું. જેમાં ટિપ્સ ફોર પેરેન્ટિંગ વિષય પર વિવિધ એક્ટિવિટી દ્વારા બ્રહ્માકુમારી ભાવનાદીદી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે દરરોજ બધી સ્પર્ધાના ઇનામ વિતરણ તથા બાળકોને મનપસંદ પ્રભુ પ્રસાદ સ્વીકાર કરાવવામાં આવ્યો હતો.
(તસ્વીર:અશોક જોષી ગોંડલ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy