રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ગુરૂવારે અચાનક જસદણ શહેરનો પ્રવાસ કર્યો હતો દરમિયાન તેમણે કાર્યકરો સાથે બજારમાં સામાન્ય જનની જેમ સખત ગરમીમાં લીંબુ સોડા અને સક્કર ટેટીનો આસ્વાદ માણી પોતાનો પ્રવાસ આગળ ધપાવ્યો હતો. (તસ્વીર:હિતેશ ગોસાઈ -જસદણ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy