મોરબી જીલ્લા કક્ષાની DLSS સ્પર્ધામાં વાંકાનેર તાલુકાની ભીમગુડા પ્રા. શાળાના 7 વિદ્યાર્થીઓની પસંદગી

Local | Morbi | 26 April, 2024 | 01:26 PM
સાંજ સમાચાર

મોરબી જીલ્લા કક્ષાની District leval sports school Battery test માં વાંકાનેર તાલુકાની શ્રી ભીમગુડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને તેમાં આ શાળાના 7 બાળકોની પસંદગી કરવામાં આવેલ છે જેમાં વિંજવાડિયા કમલેશ પ્રવીણભાઈ, વિંજવાડિયા હર્ષદ, દેકાવાડીયા અજીત વિનોદભાઈ, રાતોજા અક્ષય ભીમાભાઈ, મુંધવા પૂજા હરેશભાઈ, મુંધવા જાગું સતાભાઈ અને મુંધવા ડીમ્પલ જેઠાભાઈ આ દરેક વિદ્યાર્થીઑ હવે રાજ્ય કક્ષાએ તા. 30/4/2024 ના રોજ રાજકોટ મુકામે સ્પર્ધામાં ભાગ લેશે આ બાળકોને પ્રેક્ટીસ કરાવનાર શાળાના શિક્ષક મેવાડા દાનાભાઈ જીણાભાઇએ ખુબ જ મહેનત કરેલ હતી તેવી શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડએ માહિતી આપી છે અને વિદ્યાર્થીઓને ઉજ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવેલ છે.  (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj