(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.27
જે અન્વયે સુરેન્દ્રનગર એલ.સી.બી પોલીસ સબ ઇન્સ્પેકટર બી.એલ.રાયજાદા તથા એલ.સી.બી. સ્ટાફને આવી પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા તડીપાર દરખાસ્તો તૈયાર કરાવવા સુચના કરતા સાયલા પો.સ્ટે. વિસ્તારમાં શરીર સબંધી ગુન્હાઓ આચરવા તથા ગેર કાયદેસર ખનીજ ખનનની અસામાજીક પ્રવૃતિના કેસોમાં સંડોવાયેલ ઇસમ રાજાભાઇ ભીમશીભાઇ ખટાણા જાતે.રબારી ઉ.વ.25 રહે.વેલાળા (સા.) તા.થાનગઢ જી.સુરેન્દ્રનગર વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરાવી જીલ્લા મેજીસ્ટ્રેટ સુરેન્દ્રનગર નાઓ તરફ મોકલતા આ કામનાં સામાવાળા વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરતા આ કામના સામાવાળાને એલ.સી.બી. પોલીસની ટીમ દ્વારા અટકાયતમાં લઇ પાસા વોરન્ટની બજવણી કરી મધ્યસ્થ જેલ, વડોદરા હવાલે કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy