ઋત્વિક મકવાણાનાં સમર્થનમાં મુળી તાલુકા ‘આપ’નું કાર્યકર્તા સંમેલન મળ્યું

Local | Surendaranagar | 27 April, 2024 | 01:12 PM
સાંજ સમાચાર

ગતરોજ  ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઋત્વિક ભાઈ મકવાણાના સમર્થનમાં મૂળી તાલુકા "આમ આદમી પાર્ટી" કાર્યકર્તા સંમેલન યોજાયું જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા..!

આ તકે પરસોતમ રૂપાલા પર પ્રહાર કરતા ‘આપ’ નેતા રાજુભાઈ કરપડાએ જણાવ્યું હતું કે દરેક વખતે ઘાસ ચરવામાં સફળ થતી ગાડરડી આ વખતે પાલો ચરવા ગઈ છે પરંતુ ઊન મૂકીને આવવાની છે..! પાપ દુશાસન એકનું હતું ભોગવવાનું તમામ કૌરવો એ થયું..!

ભાજપ પર પ્રહાર કરતા કહ્યું આજે રાવણની સેના માંથી અનેક વિભિક્ષણો અમારી સાથે જોડાયા છે હવે નક્કી રાવણનું મૃત્યુ છે..! ભાજપનો જૂથવાદ જ ભાજપને ખાઈ જશે..! 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj