સુરત તા.9
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ ઈન્કમટેકસ એકશનમાં આવી ગયુ હોય તેમ આજે મોરબી તથા સુરતમાં મોટાપાયે દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરતમાં ઐશ્વર્યા ટેકસટાઈલ ગ્રુપ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. ગ્રુપના માલીકો તથા કનેકશન ધરાવતાં 12 થી વધુ સ્થળોએ સવારથી દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જયારે મોરબીમાં કોલ બીઝનેસ ગ્રુપનાં સિરામીક એકમ પર તપાસ કરવામાં આવી રહી છે. મોટાપાયે બિનહીસાબી વ્યવહારો પકડાવાની આશંકા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy