ગુજરાતમાં આવતીકાલે લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવાનુ છે. મતદારોમાં, ખાસ કરીને યુવાવર્ગ તથા પ્રથમ વખત મતદાનનો અધિકાર મેળવનાર યુવાનોમાં અદમ્ય ઉત્સાહ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશ બોઘરાનો 18 વર્ષિય પુત્ર યશ બોઘરા બેંગ્લોરમાં બીબીએમાં અભ્યાસ કરે છે.
23/2/2006ના રોજ જન્મેલા યશને પ્રથમ વખત મતદાન કરવાનો અધિકાર મળ્યો છે અને એટલે ખાસ મતદાન કરવા માટે બેંગ્લોરથી રાજકોટ આવ્યો છે. લોકોએ મતદાન માટે આ કિસ્સો પ્રેરણા સમાન છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy