પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર પી.બી. લક્કડે ભેરાઈ ગામે રહેતા અને ગુનાઓ આચરતા ઇસમ હમીરભાઈ શામજીભાઈ સાંખટ વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, હદપારની દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક અમરેલી મારફતે સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, રાજુલાઓ તરફ મોકલી આપુય સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, રાજુલાએ ઉપરોકત ઇસમ વિરૂધ્ધ હદપારનો હુકમ કરતાં પીપાવાવ મરીન પોલીસની ટીમ દ્વારા હમીરભાઈ શામજીભાઈ સાંખટને હદપારી હુકમની બજવણી કરી અમરેલી, ભાવનગર,ગીર સોમનાથ જીલ્લા બહાર હદપાર કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy