જામનગર જિલ્લાનું ધોરણ-12 સાયન્સનું પરિણામ 90.34 ટકા

Saurashtra | Ahmedabad | 09 May, 2024 | 02:44 PM
સાંજ સમાચાર

જામનગર તા.9
 ધોરણ 12 સાયન્સ ની પરીક્ષા નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું જેમાં જામનગર જિલ્લાનું પરિણામ 90.34 ટકા આવ્યું છે જેમાં એ.વન ગ્રેડ 28 વિદ્યાર્થીઓ મેળવવામાં સફળ રહ્યા હતા ત્યારે જામનગર કેન્દ્રનું પરિણામ 87.40 અને શિક્ષણની નગરી નું બિરુદ્ધ ધરાવતાધ્રોલ કેન્દ્રનું પરિણામ 96.77 ટકા મેળવીને જિલ્લામાં ફરી એકવાર શિક્ષણમાં ધ્રોલ મોખરે રહ્યું હતું.

 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ 2024 નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં જામનગર જિલ્લાનું  ધો.12 સાયન્સનું પરિણામ 90.34 ટકા આવ્યું છે. જિલ્લામાં કુલ 1868 પરીક્ષાઓ નોંધાયા હતા તેમાંથી 1864 પરીક્ષા  આપી છે પરીક્ષા આપી હતી આપ પરીક્ષામાં એ વન ગ્રેડ 28 વિદ્યાર્થીઓ પ્રાપ્ત કર્યો છે જ્યારે એ ટુ ગ્રેડ 252 વિદ્યાર્થીઓ મેળવ્યો હતો. તો બી વન ગ્રેડમાં 425 વિદ્યાર્થીઓ અને બી ટુ ગ્રેટમાં 449 વિદ્યાર્થીઓ પ્રાપ્ત કર્યો હતો જ્યારે શિવ અને ગ્રેડમાં 360 અને સીટો ગ્રેડમાં 101 વિદ્યાર્થીઓ નોંધાયા હતા જ્યારે  ઇ. ગ્રેડ ગ્રેડમાં એક વિદ્યાર્થી અને એન.એ. ગ્રેડમાં 523 વિદ્યાર્થીઓ આવ્યા હતા.

ધો.12 સાયન્સમાં જામનગર કેન્દ્રમાં કુલ 1200 પરીક્ષાઓમાંથી 1198 પરીક્ષા જુએ પરીક્ષા આપી હતી જેમાંથી ઇ.સી.કયું ગ્રેડમાં 1047 અને એન.આઈ ગ્રેડમાં 153 વિદ્યાર્થીઓ મેળવ્યો હતો. જેથી જામનગર કેન્દ્રનું પરિણામ 87.30 ટકા આવ્યુ છે જ્યારે તક્ષશિલા અને નાલંદા નું બિરુદ્ધ ધરાવતાં ધ્રોલ કેન્દ્ર નું પરિણામ 96.87 ટકા ફરી એક વાર આ વખતે પણ આવ્યું છે જો કેન્દ્રની વાત કરીએ તો ધ્રોલ કેન્દ્રમાં કોઈ 621 પરીક્ષા આપી હતી આ પરીક્ષામાં ઇ.સી.કયું ગ્રેડમા 599 વિદ્યાર્થીઓ મેળવ્યો છે જ્યારે એના.આઈ ગ્રેદમાં 22 વિદ્યાર્થીઓ મેળવ્યો હતો.

 આમ ધોરણ 12 સાયન્સના પરિણામ જાહેર થતાં જ થતા જ વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ શિક્ષણ સંસ્થાના જોડાયેલા શિક્ષકો માં આનંદની લાગણી આપી ગઈ હતી

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj