જુનાગઢ તા.18
વંથલીના કણઝાધાર પર રહેતા ફરીયાદી કૃણાલ હસમુખભાઈ સોલંકી (ઉ.17)એ વંથલી પોલીસમાં ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી કાળુ બાલુ સોલંકીના છોકરાઓ અવારનવાર પથ્થરોના ઘા ઘર ઉપર કરતા હોય જે અંગે કૃણાલભાઈના માતા આશાબેન કાળુ બાબુભાઈ સોલંકીને ઠપકો આપતવા જતા આરોપી કાળુ બાબા સોલંકી, કાળુની પત્નિ, કાળુની દિકરીએ લાજવાના બદલે ભુંડી ગાળો આપી ઝઘડો કરતા કૃણાલ વચ્ચે છોડાવવા જતા કાળુ સોલંકીએ લોખંડનો સળીયો માથામાં મારી ગંભીર ઈજા કર્યાની વંથલી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy