તાજેતરમાં ઉપલેટાની રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહજી તથા પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયાએ લીધેલી મુલાકાત દરમિયાન તેઓની ભાયાવદર રાજપુત સમાજના પ્રમુખ અને જામકંડોરણા તાલુકા ભાજપ પ્રભારી ઈન્દ્રવિજયસિંહજી ચુડાસમા, ઉદ્યોગપતિ હકુભા વાળા, રાજકોટ જીલ્લા ભાજપ કારોબારી સદસ્ય વિક્રમસિંહ સોલંકી અને લાઠના સેવાભાવી યુવા સરપંચ પૃથ્વીરાજસિંહ ચુડાસમાએ શુભેચ્છા મુલાકાત કરેલ હતી.
(તસ્વીર: નિલમ રાઠોડ, અહેવાલ: ભોલુ રાઠોડ, ઉપલેટા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy