ભાવનગર લોકસભાના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણિયા અને ભાજપના આગેવાનો આજે પાલીતાણા વિધાનસભા વિસ્તારના ગામડાઓમાં પ્રચાર માટે નીકળેલા હતા ત્યારે પાલીતાણા તાલુકાના બડેલી ગામ નજીક થી પસાર થતા હતા ત્યારે ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભાજપના પ્રચાર કાફલાનો વિરોધ કરાયો હતો અને રૂપાલા હાય હાય ના સૂત્રોચારો કરવામાં આવ્યા હતા. પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવેલ હતો અને પોલીસે 8 થી 10 જેટલા યુવાનોની ધરપકડ કરી હતી. ક્ષત્રિય યુવાનોનો વિરોધ થતાં ભાજપના પ્રચાર કાફલાએ ક્ષત્રિય સમાજના વધુ વસ્તી વાળા ગામોમાં પ્રચારમાં જવાનું કેન્સલ કરી નાખેલ હતું. (તસ્વીર : મેહુલ સોની-પાલીતાણા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy