ધોરાજીમાં ઠુંમર પરિવારને સાંત્વના પાઠવતા સાંસદ રમેશ ધડૂક

Local | Dhoraji | 16 April, 2024 | 12:56 PM
સાંજ સમાચાર

ધોરાજી,તા.16
તાજેતરમાં ધોરાજી ખાતે રોયલ સ્કૂલ નજીક કાર પાણીમાં ખાબકતા દિનેશભાઈ ઠુમ્મર લીલાવંતી બેન ઠુંમ્મર હાર્દિકાબેન ઠુંમ્મર સીગતાબેન કોયાણીનું અવસાન થયેલ હતું. આ ઘટના ધોરાજી માટે ગોજારી ઘટના બની હતી. તેના અનુસંધાને સાંસદ રમેશભાઈ ધડુકે આ પરીવારજનોની મુલાકાત કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી સાંત્વના પાઠવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj