માધવપુર ઘેડ ગામે અનુસુચિત જાતિનું પ્રબુદ્ધ સંમેલન યોજાયુ હતું.જેમાં સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ભગવાનભાઈ કરગરીયા, મહંત શંભુઓની ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં ગામના વણઉકેલ પ્રશ્ર્ન ફોેરલેન હાઈવેનું અઘરૂ કામ, હોસ્પિટલમાં તબીબોની ખાલી જગ્યા ગેરકાયદે ખનન, વીજ વિપેક્ષ, પારસ બાગની કેનાલ સહિતના પ્રશ્ર્નો ઉકેલવવા માંગણી ઉઠી હતી.
(તસ્વીર: કેશુભાઈ માવદીયા-જામજોધપુર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy