(પંકજગિરિ ગોસ્વામી)
રાજકોટ,તા.15
ઉપલેટા તાલુકાના ઢાંક ગામે કુમાર શાળા મા હાલ ક્ધયા શાળા ના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ અર્થે આવતા હોય છે અને ઉચ્ચુ તાપમાન હોય ત્યારે વિદ્યાર્થીઓ માટે ઢાંક સિધ્ધિ વિનાયક ગણેશ મંદિર ના પૂજારીજી એ સર્વે પિતૃ દેવો ના સ્મરણાથે ભરતગીરીજી દયાગીરીજી ગોસ્વામી હસ્તે પ્રફુલાબેન ભરતગીરી બાપુ ગોસ્વામી હસ્તે વોટરકુલર અર્પણ કરવામા આવ્યું હતું શાળા ના સ્ટાફે આભાર વ્યક્ત કર્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy