માધવપુર ગામે વણકરવાસમાં પેવર બ્લોક બનાવો

Local | Porbandar | 09 May, 2024 | 01:48 PM
સાંજ સમાચાર

 માધવપુર (ઘેડ) ગામે વાલ્મીકી-વણકરવાસમાં અપુરતી સફાઈ સાથે માર્ગોમાં ગંદા પાણી વહી રહ્યા છે. વેરાની કડક વસુલાત કરતી ગ્રામ પંચાયત દ્વારા આ સ્થળે પેવર બ્લોક બનાવવામાં આવતો નથી. ઘણા વર્ષોથી લેખીત મૌખીક રજુઆત છતા પેવર બ્લોક નહીં બનતા રહીશો પરેશાન થઈ રહ્યા છે. પેવર બ્લોક બનાવવા માંગણી બુલંદ બની છે.(તસ્વીર: કેશુભાઈ માવદીયા-માધવપુર)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj