રાજકોટ, તા.19
યુવા ભીમ સેના દ્વારા છેલ્લા 9 વર્ષોથી ગુજરાતભરમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યુવા ભીમ સેનાના માધ્યમથી હક્ક અધિકારો માટે કામગીરી કરવામાં આવી રહી છે.
OBC,SC, ST અને લઘુમતી તથા ગરીબ સમાજના બંધારણીય હકક અધિકારો અને પડતર પ્રશ્નો અંગે રાજ્યે જન આંદોલન ઉભું કરવા મિશન બહુજન હિતાય બહુજન સુખાય અંતર્ગત યુવા ભીમ સેના દ્વારા સભ્ય નોંધણીના કાર્યક્રમનું તા.ર1 ને રવિવારના રોજ ડો.આંબેડકર પ્રાર્થના હોલ, લક્ષ્મી સોસાયટી, પાછળ, નાના મોવા મેઈન રોડ રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ‘સાંજ સમાચાર’ની મુલાકાતે ડી. ડી. સોલંકી, દિનેશભાઈ ચાવડા, ભાવેશભાઇ ચુડાસમા, ધીરૂભાઈ પરમાર, રવજીભાઈ પારીયા, નરેન્દ્ર પરમાર, પ્રાગ રાઠોડ, જયપાલ ચાવડા, ધરમશી વાઘેલા અને સપલેશ રાઠોડ આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy