દેવભુમી દ્વારકા ના સુરજકરાડી ગામે હાઇવે રોડ પર એક ફોરવીલ વાહન ચાલકે એક નાનકડી વાછરડી ને હડફેટે લેતા પાછળ ના પગે ઇજા થઇ હતી અને શરીર પર છોલછાલ થતા તુરંતજ રીક્ષા દ્વારા શ્રી માધવ ગૌશાળા ખાતે ખસેડાયેલ અને ગૌભકતો દ્વારા સેવા સારવાર કરેલ હતી.
(તસ્વીર : કમલેશ પારેખ-મીઠાપુર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy