જાફરાબાદમાં નાગેશ્રીના શખ્સને હદપાર કરાયો

Local | Amreli | 06 May, 2024 | 11:36 AM
સાંજ સમાચાર

જાફરાબાદના નાગેશ્રી વિસ્તારનાં ભાડા ગામે રહેતો સોમા હમીરભાઈ જાદવ અવારનવાર દારૂની હેરાફેરી સંડોવાયેલ હોય જેને અમરેલી/ગીર સોમનાથ/ભાવનગર ત્રણ જિલ્લામાંથી ત્રણ માસની મુદત માટે હદપાર કરવામાં આવેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj