જામખંભાળિયા,તા.6
ખંભાળિયાની ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની એક ખાસ બેઠક અત્રે કાનજી ચતુ ધર્મશાળા ખાતે યોજવામાં આવી હતી. જેમાં સંસ્થાના ડિસ્ટ્રિક્ટ ચેરમેન કિરીટભાઈ મજીઠીયા સાથે સહ પરિવાર ઉપસ્થિત રહેલા સભ્યો, કાર્યકરોએ સો ટકા મતદાન થાય તે માટેના શપથ લીધા હતા.
આ ઉપરાંત અત્રે મોબાઈલ રીપેરીંગ ક્ષેત્રે આગળ પડતું નામ ધરાવતા જોધપુર ગેટ સ્થિત ફિક્સમેન.કોમના સંચાલક જયદીપ હીન્ડોચા દ્વારા પણ મતદાન કરનારા દરેક વ્યક્તિને મોબાઈલ રીપેરીંગ તેમજ એસેસરીઝમાં 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy