રવિવારે સમસ્ત જૈન સમાજ તથા જૈનમના ઉપક્રમે આયોજીત

ધર્મયાત્રાના રૂટપર નવકાર મંત્રના નવપદના નવ સ્ટેજ પરથી બાળકો વીરપ્રભુના અક્ષત વધામણા કરશે

Local | Rajkot | 17 April, 2024 | 04:46 PM
જૈનોના તમામ ફીરકાઓ એક ભાણે સંપૂર્ણ જયણાપૂર્વક બનાવેલ ગૌતમ પ્રસાદનો લ્હાવો લેશે: શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણકની ઉજવણીની તૈયારીઓ પુરજોશમાં: ‘સાંજ સમાચાર’ના આંગણે આવેલા જૈન અગ્રણીઓ
સાંજ સમાચાર

રાજકોટ,તા.17

આગામી તા.21ના રવિવારે શ્રમણા ભગવાન મહાવીર સ્વામીનાં જન્મકલ્યાણક છે. સમસ્ત જૈન સમાજમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ છે તૈયારીઓ પુરજોશમાં આવી રહી છે. આ વખતે ધર્મયાત્રામાં નવકાર મહામંત્રના નવપદના નવ સ્ટેજ બનાવાશે આ નવ સ્ટેજ ઉપરથી 12 બાળકો મળી કુલ 108 બાળકો ભગવાન શ્રી મહાવીર સ્વામીના અક્ષત થી વધામણા કરશે.સાંજ સમાચાર કાર્યાલય પર ટીમ જૈનમના કમલેશભાઈ શાહ, વિભાશભાઈ શેઠ, જયભાઈ ખારા, અશોકભાઈ વોરા, જયકામદાર, કુશલભાઈ કોઠારી, દિવ્યેશભાઈ ગાંધી, નિલેશભાઈ મહેતા, વંદિતભાઈ દામાણી, પારસ વખારિયા, હિતેશ મણિયાર વગેરે માહિતી આપવા આવેલા હતા અને કાર્યક્રમની આમંત્રણ પત્રિકા આપી હતી.આગામી 21 એપ્રીલ-2024નાં રોજ જૈનમ્નાં સંકલન દ્વારા રાજકોટનો સમસ્ત જૈનસમાજ ભગવાન શ્રીમહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવની ઉજવણી કરવા જઈ રહયો છે ત્યારે આ ઉજવણીનાં ભાગરૂપે રાજકોટનાં સ્થાનકવાસી, દેરાવાસી, શ્રી મદ્રાજ ચંદ્ર ટ્રસ્ટ તેમજ દિગંબ્ાર શ્રીસંઘો તથા જૈનસાથી સંસ્થા ઓનાંના તમામ સભ્યો સહીતનો સમગ્રજૈનસમાજ એકભાણેબેન સીને સંપૂર્ણ જયણાં પૂર્વકની વિધીથી બ્ાના વેલ ગૌતમ પ્રસાદનો લાભ લેશો. સાથે આવર્ષનીધર્મયાત્રા-ધર્મસભાનાં અધ્યક્ષની વરણી કરવામાં આવી છે તમામ ફલોટસ ધારકોને સબસીડી, વેશભુષાનાં સ્પર્ધકોનેગીફટ અને વિજેતા બાળકોને ઈનામોથી નવા ઝવા માટે દાતાશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

આઉપરાંત ધર્મયાત્રામાં નવકારનાં નવપદ એવા નવસ્ટેજ અને દરેકસ્ટેજ ઉપર 12 બાળકો મળી કુલ 108 બાળકો દ્વારા ધર્મયાત્રાનેવધાવવામાં આવશે. આગામી રવિવારનાં રોજ 7000 થી પણ વધુ જૈનો જેમાં ચારેય ફિરકાનાં જૈનો, વિવિધસંઘો, સાથીસંસ્થાઓ, સોશ્યલગ્રુપો, મહિલામંડળ, યુવકમંડળ સહીતનાં જૈનોનો સમાવેશ થાય છે તેવો એકભાણેબેન સીને ગૌતમ પ્રસાદનો અનેરે લ્હાવા ેલેશ્ો.  વર્ષોથી પરંપરાગત રીતે પીરશાતી વાનગીઓ સાથેનો આગૌતમપ્રસાદ બનાવવામાટ ેસંપૂર્ણ જયણા પૂર્વકની વિધીનુંખાસ ધ્યાન આપવામાં આવે છે. આ માટે બનેલી કમીટીનાં સભ્યો દ્વારા ખૂબજ ચિવટપૂર્વક બનતા આ ગૌતમપ્રસાદનો લાભલેવો પણ એકલ્હાવો છે. આ વખતનાં ગૈતમ પ્રસાદનાં દાતાશ્રી તરીકેશ્રીમતિદામીનીબેન નપિયુષભાઈ કામદાર-હ.જય અને વિશેષ પિયુષભાઈ કામદાર, રૂષભભાઈ ચંદ્રકાંતભાઈ શેઠપરિવાર, માતુશ્રીકાંતાબેન  રમણીકલાલ દેસાઈ - હ.મલય અનિલભાઈ દેસાઈ, માતુશ્રી કંચનબેન રમણીકલાલશેઠ - હ.જીગરભાઈશેઠ, માતુશ્રીતા રામતીબ્ોન ઈશ્વરભાઈ દોશીપરિવાર - હ. રાજન મુકેશભાઈદોશી - મોર્ડન, માતુશ્રી સ્વ.અનસુયાબ્ોન નટવરલાલશેઠ પરિવાર, માતુશ્રી લીલમબેન ગીનદાસગોડા પબ્લી કચેરી. ટ્રસ્ટ - હ.વિરેશ, હરેન, ચંદ્રેશપ્રવિણચંદ્ર ગોડા, શ્રીરતિગુરુચેરી. ટ્રસ્ટ-હ. ટી.આર. દોશી, માતુશ્રીરસિલાબ્ોન ચિમનલાલ માટલીયા-હ.અલ્કાબેન દિપકભાઈમાટલીયા અને નિકેતાબ્ોન રૂપેશભાઈમાટલીયા, માતુશ્રીભાવનાબ્ોન નવિનચંદ્રઅજમેરા-હ. દેવ, દિપજનીશભાઈ અજમેરા અને પરમપારસઅજમેરા, માતુશ્રી સ્વ.ચંદ્રાબેન નટવરલાલશાહ-હ. જાગૃતિબ્ોનકમલેશભાઈશાહ તેમજ સુનિતાબેન જિજ્ઞેશભાઈશાહ, શ્રીમતિભાવનાબેનહસમુખભાઈશાહ પરિવાર - હ.દર્શનભાઈશાહ, માતુશ્રીનિલમબ્ોન જયકાંતભાઈ વાધર પરિવાર - હ.અનિષભાઈ, ભાવિનભાઈ, માતુશ્રીદમયંતિબેન ભોગીલાલ દોશી - હ.ભરતભાઈ - વરૂણભાઈ, શ્રીમતિસુધાબેન જયેશભાઈશાહ - હ.ભાવિક-વિરા-દિયા-દેવર્શ, એકસદ ગ્રહસ્થતરફથી, માતુશ્રી કલાવંતીબેન ભુપતલાલમાઉં - હ.શિલાબ્ોન શૈલેષભાઈમાઉં, માતુશ્રીચંપાબ્ોન દલીચંદભાઈશેઠ 5રિવાર - હ.મિહીરવિભાસ ભાઈશેઠ, માતુશ્રી સગુણાબેન દિલીપભાઈ ઉદાણીહ.સુજીત, પારૂલ, પ્રિયંકા, પુજા, માતુશ્રી વસંતપ્રભાબેન હસમુખભાઈ વસાપરિવાર, માતુશ્રીગુલાબબ્ોન અનિલભાઈમહેતા તથા શ્રીમતિ વિભાબેન હિતેશભાઈમહેતાનાં સ્મરણાર્થે - હ. હિતેશભાઈ મહેતાપરિવાર, દોશી ઈલેકટ્રી કડેકોરેશન- હ.જુગલદોશી - નયનદોશી અને મલયદોશી - રોનકદોશી,  માતુશ્રી હિરાલક્ષ્મીબેન જે. કોઠારી - હસ્તે:ધિમંત-ચારૂ, કૌશીક, જીતુ, દિપ્તી, હસ્તી, શ્રીખારાપરિવાર-વિરેન્દ્રભાઈ, ગિરીશભાઈ, જિતેન્દ્રભાઈ, સુનિલભાઈ તથા ખારા પરિવાર વિગેરેએ લાભ લીધેલ છે. સમગ્રધર્મયાત્રાના ંરૂટ ઉપર નવકારમંત્રનાં નવપદ મુજબ નવસ્ટેજ બનાવવામાં આવનાર છે જે દરેક સ્ટેજપર થી 12-12 બાળકોએ મમળી કુલ 108 બાળકો યાત્રા દરમ્યાન ભગવાન મહાવીરસ્વામીનાં અક્ષત વધામણાં કરવાના છે. આનવસ્ટેજ બનાવવા માટે દાતા સર્વેશ્રીસ્વ.હસમુખભાઈજે. દેસાઈ પરીવાર - તપસ્વીસ્કુલ, રોટરીકલબ ઓફ રાજકોટ, શ્રીયુનિવર્સિટીશ્વે. મૂર્તિ.જૈનસંઘ, શ્રીમનીષભાઈ એમ.દોશી તથા સેજલબેનમનીષભાઈદોશી, જૈનસોશ્યલગ્રુપ રાજકોટરોયલ, ડો.પારસદીલીપકુમાર શાહપરિવાર, ઈકોનોબોકીંગપ્રા.લી. - સુનીલભાઈશાહ, માતુશ્રીઅનસુયાબ્ોન છબીલભાઈશાહપરિવાર-દિપાબ્ોન જયેશભાઈશાહ (સોનમકલોક), માતુશ્રીચંપાબ્ોન દલીચંદભાઈ શેઠપરિવાર (લેવલ-6) વિગેરેદાતાશ્રીઓ લાભ લીધેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj