બગસરા,તા.16 એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટર આર.ડી. ચૌધરી તથા એસ.ઓ.જી. ટીમ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા જે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે અમરેલી જિલ્લાનાં બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારનાં ડેરીપીપરીયા ગામે સુરેશભાઈ કાળુભાઈ બગડા નામનાં ઈસમને પોતાના રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ ડાળખા સાથેના ભેજયુકત સુકા પતી જન્ય ગાંજાનો જથ્થો વજન-1 કિલો પ4ર ગ્રામ કિંમત રૂા.1પ,4ર0 તથા એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોનની કિંમત રૂા.પ000 મળી કુલ રૂા.ર04ર0ના મુદદામાલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy