વેરાવળમાં દેશી તમંચા સાથે એક ઝડપાયો

Local | Veraval | 19 April, 2024 | 01:50 PM
સાંજ સમાચાર

વેરાવળ ક્રાઈમ બ્રાંચનાં પેટ્રોલીંગમાં વેરાવળ સોમનાથ ચેકીઝ નજીક દેશી તમંચા સાથે શકીલ ઉર્ફે ભુરો ગનીભાઈ સુમરા રે.ગોવિંદપરાને તમંચો-1 કારતુસ-1 કિ.5100 સાથે પી.આઈ.એ.બી. જાડેજા સહિતના સ્ટાફે ઝડપી લઈ અટકાયત કરી ગુનો નોંધાવેલ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj