રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. આઇ.જે. ગીડાના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ ટીમ દ્વારા રાજુલા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન વડલી તથા ચારોડીયા ગામની સીમ વિસ્તારમાંથી મળેલ ચોક્કસ બાતમી આધારે એક હાથ બનાવટી અગ્નિશસ્ત્ર (દેશી જામગ્રી બંદુક) હથીયાર સાથે મુકેશભાઇ કેશુભાઇ સોલંકી (રહે. તવક્કલનગર પાણીની ટાંકી પાસે રાજુલા)ને ઝડપી પાડી મજકુર ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એકટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy