સુપ્રસિધ્ધ કથાકાર આચાર્ય રણછોડભાઇ આચાર્યની ફલ્લા ગામે પધરામણી

Local | Jamnagar | 06 May, 2024 | 10:29 AM
સાંજ સમાચાર

સુપ્રસિધ્ધ કથાકાર આચાર્ય રણછોડભાઇ આચાર્ય (ડીસા-બનાસકાંઠા)નું ફલ્લા ગામે પત્રકાર મુકેશ વરિયાના નિવાસ સ્થાને આગમન થતા સ્વાગત કરવામાં આવ્યું હતું. આચાર્યે શ્રીમદ ભાગવત, દેવી ભાગવત, શીવકથા, રામાયણ વિશે ધાર્મિક વાતો કરી હતી તેઓ તેમના તથા પરિવારજનો સાથે ઉપસ્થિત રહ્યા હતા તેઓએ સૌને મંગલમય શુભેચ્છા સાથે  આશિર્વચન પાઠવ્યા હતા આચાર્યની કથા કર્તવ્ય તથા લક્ષ્ય ધાર્મિક ગુજરાતી ટીવી ચેનલમાં આવે છે.

(તસ્વીર : મુકેશ વરિયા - ફલ્લા)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj