જામ જોધપુર,તા.19
જામજોધપુર તાલુકાના વસંતપુર ગામે રામનવમીના દિવસે નવ નિર્મીત રામ મંદિર પંચ કુડી મહાયજ્ઞ મહા આરતી રાસ ગરબા તેમજ સમસ્ત વસંતપુર ગામનો મહાપ્રસાદ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો ભાવિકો ઉપસ્થિત રહેલ હતાં. (તસ્વીર: ભરત ગોહેલ જામજોધપુર)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy