સુરેન્દ્રનગરના કવિ સ્વ. આનંદ મકવાણાનો આજે જન્મદિવસ : પરિવારની સ્મરણાંજલી

Local | Surendaranagar | 26 April, 2024 | 01:15 PM
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા.26
લોક સાહિત્યની સરવાણીનો સાગર અને ખુબજ લોક ચાહના મેળવનાર એવા કવિ આનંદ મકવાણાનો આજે જન્મ દિવસ કવિ આનંદ મકવાણા ના જન્મ દિવસ નિમિત્તે ભગત પરિવાર - દસાડા તથા તેમના મિત્ર વર્તુળ અને એમના લોક સાહિત્ય ના ચાહકો દ્વારા તેમના જન્મ દિવસ નિમિત્તે તેમને ખુબજ યાદ કરી વંદન કર્યા હતા.
ત્યારે આજે પરિવારમાં પણ દુ:ખની લાગણી સાથે એમના જન્મદિવસ અવસરની ઉજવણી ના ભાગ સ્વરૂપે પરિવારમાં પિતા ગોવિંદભાઈ મકવાણા માતૃશ્રી ગીતાબેન ગોવિંદભાઈ મકવાણા તેમજ પરિવારમાં સ્વ આનંદભાઈ મકવાણાના પત્ની કોકીલાબેન તેમજ પુત્રી છાયા અને દેવાંશી પુત્ર હરપાલ હેપી તેમજ સ્વઆનંદ ભાઈ શ્રી રાજુભાઈ તેમજ પરિવારમાં બહેનોમાં મંજુબેન અમૃતલાલ ભારતીબેન દિનેશકુમાર તેમજ ભાવિકભાઈ ભાણુભા સહિતના પરિવારજનો આજે ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને તેને જીવનમાં કરેલા કાર્યોથી મોક્ષ પ્રાપ્ત થાય અને આજના જન્મદિવસ અવસરે દાન પુણ્ય કરી અને ઈશ્વર પાસે પ્રાર્થના કરી અને પરિવારને પણ ગોવિંદભાઈ મકવાણા દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું અને આ રીતે આજે સ્વ આનંદભાઈ ના જન્મદિવસ અવસર એ તેમને યાદ કરી અને ફરીવાર પરિવારની આંખોના પાપડ ભીના થઈ ગયા હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj