રાજુલામાં ચૂંટણીને લઇ શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરકરાર રીતે જળવાઇ રહે તે માટે ફ્લેગ માર્ચ યોજાઇ હતી. આ ફ્લેગ માર્ચમાં એલ સી બી, એસ ઓ જી સહિત વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારના અધિકારીઓ પીઆઇ, પીએસઆઇ સહિત મોટી સંખ્યામા અંદાજે 30 કરતા વધારે ગાડીઓ સહિત પોલીસ કાફલો જોડાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy