સાવરકુંડલા: રામનવમી હોવાથી સાવરકુંડલા શહેર ના મુખ્ય માર્ગ માં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ હતી. જેમાં પોલીસનો ઘણો સ્ટાફ હાજર રહી આ તહેવારની શાંતિ અને સલામતી માટે આ ફ્લેગ માર્ચ યોજાઈ હતી. અને શહેરના માર્ગો નું પણ નિરીક્ષણ કર્યું હતું. રામનવમીને લઈ શહેરમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી.ફ્લેગ માર્ચ સહિત ફૂટ પેટ્રોલીંગનું મુખ્ય માર્ગ પર આયોજન કરાયું. તાલુકામાં આવતીકાલે શાંતિપૂર્ણ માહોલમાં રામનવમીની ઉજવણી થાય તેને લઈ પોલીસ દ્વારા સંપૂર્ણ આયોજન કરાયું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy