જેતપુર ટેક્ષટાઈલ એસો.ના પ્રમુખ જયંતીભાઈ રામોલીયા દ્વારા મતદાન

Local | Dhoraji | 07 May, 2024 | 02:36 PM
સાંજ સમાચાર

જેતપુર શહેર અને તાલુકામાં શાંતિ પૂર્વક મતદાન શરૂ થયેલ છે શહેરમા અનેક મતદાન બૂથો પર મતદારો એ ઉત્સાહ થી મતદાન કર્યું હતું સવાર થી બૂથો પર મતદારોએ લાઈન લગાવી હતી શહેરના દેસાઈ વાડી વિસ્તારમાં જેતપુર ટેક્ષટાઇલ એશોશિએશન ના પ્રમુખ જયંતિભાઈ રામોલીયા એ પોતાનૂ મતદાન કર્યું હતું અને રાષ્ટ્રીય પ્રત્યે પોતાની વફાદારી દાખવી હતી. (તસ્વીર: દિલીપ તનવાણી જેતપુર)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj