વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન માટે અમદાવાદ આવશે. 7મીને મંગળવારે તેઓ રાણીપ સ્થિત નિશાન શિક્ષણ સંકુલમાં મતદાન કરશે.
આ પુર્વે રવિવારે ચૂંટણી પંચના અધિકારીઓ, પોલીસ સહિતની એજન્સીઓના અધિકારીઓએ વડાપ્રધાન જયાં આવવાના છે તે સ્થળ, સંકુલની મુલાકાત લઈ સુરક્ષા સહિત વિવિધ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy