અમદાવાદ,તા.7
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં આવેલી અંબિકા ચાર રસ્તા પાસેની નિશાન વિદ્યાલયમાં મતદાન કર્યું. મતદાન મથક પર વડાપ્રધાન મોદીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. ત્યાં પીએમ મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે જ મતદાન મથકે પહોંચી ગયા હતા. મતદાન મથક પર વડાપ્રધાન મોદીને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.જ્યા પીએમ મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી છે. પીએમ મોદીએ 11 સેકેન્ડ માટે મતદાન કેન્દ્રમાં કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy